Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: wtserver3
523いいね 23224回再生

Julmi Ae Zer Paaya | Shital Thakor | New Bewafa Song 2025 | જુલ્મી એ ઝેર પાયા @StudioSaraswati

Full Song also Available for Downloading & Streaming online :-
♫ Instagram : tinyurl.com/23yytdmn
♫ Spotify : tinyurl.com/yk8tjzhe
♫ Jiosaavn : tinyurl.com/ymadozcq
♫ Amazon Music : tinyurl.com/2x6rm56q
♫ Apple Music : tinyurl.com/yryc53nm
♫ Gaana : tinyurl.com/yogatph4
♫ YouTube Music : tinyurl.com/2xht2vkp

Produce & Present By STUDIO SARASWATI ‪@StudioSaraswati‬
Producer MANOJ N JOBANPUTRA
C.E.O : NEVIL MANOJ JOBANPUTRA
Song :- JULMI AE ZER PAAYA
Singer :- SHITAL THAKOR
Lyrics :- JASHVANT GANGANI
Music :- VISHAL VAGHESWARI
D.O.P : CHIRAG KACHHARIYA
Concept & Director : PRANAV JETHVA JP
Editor : RAVINDRA S RATHOD
Artist : DHAVAL GOSWAMI, SANJANA SHAH
Light : KALPESH JADAV
Makeup & Hair : PANNA SOLANKI
Production : VISHAL SUTHAR
Spot : RAJESH, AKSHAY, GUNUBHAI
Poster Design : RAJ CHAROLIYA
Sp Thanks : VIJAYSINH GOL
Label :- ‪@StudioSaraswati‬ ‪@StudioSaraswati‬
Media Partner : RDC MEDIA PVT LTD

#trendingsong #youtube #shitalthakor #gujaratinewsong #gujarat #gujaratibewafasong #trending #shitalthakornewsong #bewafa #dhavalgoswami #sanjanashah #gujarati #gujaratisong #gujarat

Gujarati Lyrics

F- હો..શરબતની શરત હતી ઝુલ્મીયે ઝહેર પાયા.
વિશ્વાસની વાતો કરી મજધારે મેલી ગયા.
હો..જોતું હોય રાજી ભલે દિલ મારૂ દુભાઈ
જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય (૨)
હો..શરબતની શરત હતી ઝુલ્મીયે ઝહેર પાયા.
વિશ્વાસની વાતો કરી મજધારે મેલી ગયા.

મ્યુઝિક
=======
હો..તારા માટે થઈ મે મારુ ઘરબાર છોડ્યું
વગર વિચાર્યે મારૂ જીવતર બગાડયું
હો..તારા શમણાં થી મારું શમણું મે જોડ્યું
એકજ પલકારે મારા દલડાં ને તરછોડ્યું
હો..કળીયે કળીયે રોજ મારો જીવડો કપાય
જા તને માફ કર્યો તારા જેવું કોણ થાય (૨)
હો..શરબતની શરત હતી ઝુલ્મીયે ઝહેર પાયા.
વિશ્વાસની વાતો કરી મજધારે મેલી ગયા.

મ્યૂઝિક
=======
હો.. બેવફા બાજીગર તું એટલું યાદ રાખજે
મારા જેવો પ્રેમ તને જગમાં કોઈ નહિ કરે
હો..ભીખારી થઈ ભટકી જેદી પાછોતું આવશે
નઈ મળુ હું તે દાડે તને પ્રેમ મારો સમજાશે
હો..હાલ થાશે એવા કે જીવાય નાં મરાય
જા તને માફ કર્યો તારા જેવુ કોણ થાય (૨)
હો..શરબતની શરત હતી ઝુલ્મી યે જહેર પાયા.
વિશ્વાસની વાતો કરી મજધારે મેલી ગયા (૨)



રોજ નવા અપડૅટ ની માહિતી માટે ચેનલ ને subcribe કરો.

STUDIO SARASWATI OFFICIAL ‪@StudioSaraswati‬
STUDIO SARASWATI OFFICIAL CHANNEL ‪@studiosaraswatiofficialchannel‬
STUDIO SARASWATI BHAKTI SUR ‪@StudioSaraswatiBhaktiSur‬
STUDIO SARASWATI LIVE‪@saraswatilive1008‬
STUDIO SARASWATI MOVIES : ‪@studiosaraswatimovies‬

Follow Us Studio Saraswati Accountv

Facebook :- bit.ly/3rIKKuJ
Instagram :- bit.ly/3rHc1xx
Youtube :- bit.ly/3eqeKIF

コメント