Experience the magic of love with "લક્ષ્મી નારાયણ" (Laxmi Narayan), the latest Gujarati love song by the talented Gaman Santhal. This soulful track captures the essence of romance with heartfelt lyrics and a mesmerizing melody that will touch your heart. Perfect for all who cherish the beauty of love, this song is a must-listen!
🎧 Tune in now and let the music weave its magic. Don’t forget to share it with your loved ones!
Song Details:
Song : Laxmi Narayan
Singer : Gaman Santhal
Lyrics : Rajan Rayka,Dhaval Motan
Music : Jitu Prajapati
Artists : Yuvraj Suvada,Bhumi Chauhan
Project By Pushpak Bhimani
Production House : Bloom Enterprise
Director : Shankar Thakor Borisanawala
D.O.P : Dhruv Bhatiya
Edit : Ravindra S. Rathod
Concept : Pushpak Bhimani,Shankar Thakor Borisanawala
Assistant Director : Pinakin Rathod,Babusinh Thakor
Makeup : Lata Patel
Production Management : Vishal Suthar
Light : Kalpesh Jadav
Music Label: T-Series
========================================================================
Laxmi Narayan Gujarati Lyrics: ===============================================
હો તું મારી જોડે એવી રીતે શોભે
હો તું મારી જોડે એવી રીતે શોભે
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ
હો તું સાથે હોય તો ત્યારે સૌને લાગે
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ
હો પવિત્ર સબંધની આપણી પ્રેમભક્તિ
અર્ધનારી નટેશ્વર જાણે શિવશક્તિ
પવિત્ર સબંધની આપણી પ્રેમભક્તિ
અર્ધનારી નટેશ્વર જાણે શિવશક્તિ
તું મારી જોડે એવી રીતે શોભે
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ
હો જયા પાર્વતી નો એ વ્રત પેલા રાખતા
નોની ગોર્યો મોટી ગોર્યો કરી મને માગતા
હો પેપળા ને પૂજતા તમે રોજ રે હવારે
હેંડતા જતા સાંઈબાબા એ દર ગુરુવારે
હો પરિભાષા પ્રેમની બહુ ધાર્મિક રે
એકબીજા માટે અમે પ્રામાણિક રે
પરિભાષા પ્રેમની બહુ ધાર્મિક રે
એકબીજા માટે અમે પ્રામાણિક રે
તું મારી જોડે એવી રીતે શોભે
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ
હો સીતા માં એ આપણા ખોળીયા ઘડ્યા હશે
રામે નક્કી એમાં જીવ પૂર્યા હશે
રાધાજી એ આપણને મેળવ્યા હશે
કાના એ પ્રેમ એમાં ભેળવ્યા હશે
હો પગલાં માં પગ મૂકી ચાલજે સાથે
હાથ રાખીશ મારો હું તારા માથે
પગલાં માં પગ મૂકી ચાલજે સાથે
હાથ રાખીશ મારો હું તારા માથે
હો તું મારી જોડે એવી રીતે શોભે
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ
Laxmi Narayan Hinglish Lyrics: ===============================================
Ho Tu Mari Jode Evi Rite Sobhe
Ho Tu Mari Jode Evi Rite Sobhe
Ke Jane Hoy Laxmi Narayan
Aapne Be Laxmi Narayan
Ho Tu Sathe Hoy To Tyare Sau Ne Lage
Ke Jane Hoy Laxmi Narayan
Aapne Be Laxmi Narayan
Ho Pavitra Sabandh Ni Aapni Prem Bhakti
Ardhnari Nateshwar Jane Shivshakti
Pavitra Sabandh Ni Aapni Prem Bhakti
Ardhnari Nateshwar Jane Shivshakti
Tu Mari Jode Evi Rite Sobhe
Ke Jane Hoy Laxmi Narayan
Aapne Be Laxmi Narayan
Ho Jaya Parvati No Ae Vrat Pela Rakhta
Noni Goryo Moti Goryo Kari Mane Magta
Ho Pepla Ne Pujta Tame Roj Re Havare
Hedta Jata Saibaba Ae Dar Guruvare
Ho Paribhasha Prem Ni Bahu Dharmik Re
Ekbija Mate Ame Pramanik Re
Paribhasha Prem Ni Bahu Dharmik Re
Ekbija Mate Ame Pramanik Re
Tu Mari Jode Evi Rite Sobhe
Ke Jane Hoy Laxmi Narayan
Aapne Be Laxmi Narayan
Ho Sita Maa Ae Aapna Kholiya Ghadya Hashe
Rame Nakki Ema Jiv Purya Hashe
Radhaji Ae Aapan Ne Melvya Hashe
Kana Ae Prem Ema Bhelvya Hashe
Ho Pagla Ma Pag Muki Chalje Sathe
Hath Rakhish Maro Hu Tara Mathe
Pagla Ma Pag Muki Chalje Sathe
Hath Rakhish Maro Hu Tara Mathe
Ho Tu Mari Jode Evi Rite Sobhe
Ke Jane Hoy Laxmi Narayan
Aapne Be Laxmi Narayan
Ke Jane Hoy Laxmi Narayan
Aapne Be Laxmi Narayan
Ke Jane Hoy Laxmi Narayan
Aapne Be Laxmi Narayan
===================================================================
#LaxmiNarayan
#GamanSanthal
#GujaratiLoveSong
#NewGujaratiSong
#GujaratiMusic2025
#RomanticSong
#LoveAnthem
#GujaratiRomance
#LoveSongs2025
#GujaratiHits
FOR LATEST UPDATES:
----------------------------------------
SUBSCRIBE US Here: https://bit.ly/SubscribeTseriesGujarati
Enjoy & stay connected with us!!
"If you like the Video, Don't forget to Share and leave your comments"
Visit Our Channel For More Videos: / tseriesgujarati
コメント